Frequently Asked Question

Q - 1 : કંપની ડિપોઝિટ શું છે?

Ans : કંપની ડિપોઝિટ એક પક્ષ માંથી બીજા પક્ષમાં ટ્રાન્સફર કરવામાં આવેલ નાણાંનો એક નામ છે. આ ડિપોઝિટ કંપનીમાં રાખેલા નાણાંનો સંદર્ભ આપે છે.

Q - 2 : કંપની ડિપોઝિટ કેવી રીતે વપરાય છે?

Ans : કંપની ડિપોઝિટને સિક્યોરિટી તરીકે વપરાય છે કે જે માલ અથવા સેવાઓની ડિલિવરી માટે નોંધાયેલી રકમ હોય છે.

Q - 3 : કેટલી વખતે કંપની ડિપોઝિટ કરવી પડે?

Ans : કંપની ડિપોઝિટ કરવા માટેની મુદત ને રોકાણકારો દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે.

Q - 4 : કંપની ડિપોઝિટ ને અન્ય નામો પણ છે?

Ans : જૂથે ડિપોઝિટને "સિક્યોરિટી ડિપોઝિટ" પણ કહેવામાં આવે છે.

Q - 5 : કંપની ડિપોઝિટનો ઉપયોગ શું છે?

Ans : કંપની ડિપોઝિટ ગ્રાહકની સિક્યોરિટી તરીકે વપરાય છે અને રોકાણકારો દ્વારા નિર્ધારિત મુદત માટે કંપનીને મૂકવામાં આવેલી રકમને સંભાળી રાખવામાં આવે છે.

Q - 6 : કંપની ડિપોઝીટર કેવી રીતે વર્તતો હોય છે?

Ans : કંપની ડિપોઝીટર એક વ્યક્તિ છે જે પોતાના નાણાંને કંપનીમાં રોકે છે. તે કંપનીના ડિપોઝીટર કોડને પ્રાપ્ત કરવાનું હકારી છે.

Q - 7 : કંપની ડિપોઝીટર કેવી રીતે ડિપોઝીટ જમા કરે છે

Ans : કંપનીના ડિપોઝીટર ઓનલાઈન કંપનીમાં નક્કી કરેલી રકમને જમા કરાવે છે.

Q - 8 : કોને ડિપોઝીટરકોડ આપવામાં આવે છે?

Ans : ડિપોઝીટરકોડને કંપની તરફથી ડિપોઝીટરને આપવામાં આવે છે.

Q - 9 : કંપની ડિપોઝીટર બનવવા માટે કેટલી પ્રક્રિયા જરૂરી છે?

Ans : કંપની ડિપોઝીટર બનવા માટે આપે તરક ઓનલાઈન શો-રૂમનો સંપર્ક કરવો પડશે અથવા તરક ઓનલાઈનની વેબસાઈટ અથવા એન્ડ્રોઇડ એપ્લીકેશનની માધ્યમથી રજીસ્ટ્રેશન કરી શકો છો.

Q - 10 : કંપની ડિપોઝીટર બનવા માટે કઈ વેબસાઈટ અને એપ્લીકેશનનો ઉપયોગ કરવો પડે છે?

Ans : તરક ઓનલાઈનની વેબસાઈટ અને એન્ડ્રોઇડ એપ્લીકેશનનો ઉપયોગ કરીને તમે કંપની ડિપોઝીટર બનાવી શકો છો.

Q - 11 : કંપની ડિપોઝીટર બનાવવા માટે કેટલી રકમ જમા કરવી પડે છે?

Ans : કંપની ડિપોઝીટર બનાવવા માટે આપે તરક ઓનલાઈન પર જમા કરેલી રકમ નું ઉપયોગ કરી શકો છો.

Q - 12 : કંપની ડિપોઝીટર કેવી રીતે બનાવી શકાય છે?

Ans : કંપની ડિપોઝીટર બનવા માટે, તમે તરક ઓનલાઈન શો-રૂમનો સંપર્ક કરી શકો છો અથવા તરક ઓનલાઈનની વેબસાઈટ www.tarakonline.com/RegisterDepositor.html પર જઇને રજીસ્ટ્રેશન કરી શકો છો. તરક ઓનલાઈનની એન્ડ્રોઇડ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો.

Q - 13 : ડિપોઝીટર બનાવવા માટે કયો માહિતી જરૂરી હોય છે?

Ans : ડિપોઝીટર બનાવવા માટે, તમે જરૂરી માહિતી જેવી કે તમારું નામ, સંપર્ક વિગતો, પતા, પાસપોર્ટ અથવા આધાર કાર્ડ નંબર, બેંક વિગતો, અને પસંદગી કરેલા મૂલ્યની સ્થિતિની માહિતી આપવી જોઈએ.

Q - 14 : મારી ડિપોઝીટર પ્રોફાઇલને અપડેટ કે સુધારવા માટે કેવી પ્રક્રિયા હોય છે?

Ans : તમે તમારી ડિપોઝીટર પ્રોફાઇલને ઓનલાઈન પ્રવેશ કરીને તેને એડિટ કરી શકો છો. તમારા મેન્યુમાં પ્રોફાઇલ પર ક્લિક કરીને તમારી માહિતીને એડિટ કરી શકો છો.

Q - 15 : ડિપોઝીટર કેટલી સમયમાં તેની ડિપોઝીટ કરેલ રકમને ડબલ કરી શકે છે?

Ans : જો ડિપોઝીટર સાચા માર્ગદર્શન અનુસરે તો એક વર્ષમાં ડિપોઝીટ કરેલ રકમ કોઈ પણ જોખમ લીધા વગર ડબલ થઈ શકે છે.

Q - 16 : ડિપોઝીટરને ગ્રાહકની ખરીદીના ઉપર કેશબેક વાઉચર કે કમિશન મળશે?

Ans : ડિપોઝીટર ના કોડ નો ઉપયોગ કરીને ગ્રાહક ખરીદી કરશે, તેવી સ્થિતિમાં ગ્રાહકને ખરીદીના ૧૦% કેશબેક વાઉચર અને ડિપોઝીટરને ગ્રાહકની ટોટલ ખરીદીના ૧૦% કે ૫% નું કમિશન મળશે. ગ્રાહકને પ્રથમ ખરીદીની રકમ પર એક જ વાર કેશબેક વાઉચર પણ મળશે.

Q - 17 : ડિપોઝિટર પાર્ટનર બન્યા પછી તમારું QR કોડ સાથેનું ડિજિટ વિઝીટીંગ કાર્ડ કઈ રીતે શેર કરવું?

Ans : ડિપોઝિટર પાર્ટનર બન્યા પછી તમને QR કોડ સાથેનું ડિજિટલ વિઝીટીંગ કાર્ડ મળશે. તમારે આ કાર્ડ તમારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને તમારા બધા સગા-સંબંધીઓને શેર કરવું તેમજ તેમને ફોન કરીને જણાવવું કે, તમે તરક ઓનલાઈનના ડિપોઝિટર પાર્ટનર છો. તેમને તરક ઓનલાઈનના શો-રૂમમાં ખરીદી કરવા માટે આગ્રહ કરી શકો છો. આ લોકો તમારા ડિપોઝિટર કોડનો ઉપયોગ કરીને તરક ઓનલાઈનના શો-રૂમમાં ખરીદી કરશે એટલે તમારા ગ્રાહકને પ્રથમ ખરીદી પર ૧૦% કેશબેક વાઉચર મળશે અને તમને એમની ટોટલ ખરીદી પર ૧૦% કમિશન મળશે. આમ તમારો ગ્રાહક જેટલી વાર ખરીદી કરશે એટલી વાર તમને ૧૦% કમિશન મળતું રહેશે.

Q - 18 : તમારા ડિપોઝિટર કોડના ૧૦૦૦ વિઝિટિંગ કાર્ડનું કઈ રીતે વિતરણ કરવું?

Ans : તમારે દર મહિને ૧૦૦૦ વિઝીટીંગ કાર્ડ તમારા પરિવારમાં માતા-પિતા, કાકા-કાકી, ભાઈ-બહેન અને મિત્રો જેવા ૫૦ લોકોને ૨૦-૨૦ કાર્ડ આપી ડિપોઝિટર કોડ વિશે માહિતી આપીવી અને આ કાર્ડ તેમના ફ્રેન્ડ-સર્કલમાં શેર કરવાનું કહેવું. જો તમારી પાસે કોઈ ધંધો (બિઝનેસ) છે, તો તમે તમારા ગ્રાહકોને પણ આ કાર્ડ શેર કરીને તેમને ખરીદી કરવા માટે આગ્રહ કરી શકો છો. આ લોકો તમારા ડિપોઝિટર કોડનો ઉપયોગ કરીને તરક ઓનલાઈનના શો-રૂમમાં ખરીદી કરશે એટલે તમારા ગ્રાહકને પ્રથમ ખરીદી પર ૧૦% કેશબેક વાઉચર મળશે અને તમને એમની ટોટલ ખરીદી પર ૧૦% કમિશન મળશે. આમ તમારો ગ્રાહક જેટલી વાર ખરીદી કરશે એટલી વાર તમને ૧૦% કમિશન મળતું રહેશે.

Q - 19 : ડિપોઝિટર પાર્ટનર બન્યા પછી કોઈ પણ વ્યક્તિને જોડીને વધારાનો લાભ કઈ રીતે મેળવવો?

Ans : ડિપોઝિટર પાર્ટનર બન્યા પછી તમે કોઈ પણ વ્યક્તિને તરક ઓનલાઈનના ડિપોઝિટર પાર્ટનર બનાવો છો તો તે વ્યક્તિ દ્વારા જમા કરેલી ડિપોઝિટની રકમનું ૧૦% કમિશન તમને આપવામાં આવશે. તેમજ તમે રેફર કરેલ વ્યક્તિના ડિપોઝિટર કોડ દ્વારા જે પણ ખરીદી થશે તે કુલ ખરીદીનુ ૧% કમિશન પણ તમને મળતું રહેશે. આમ, તમે જેટલા વધુ લોકોને તમારા નીચે જોડશો તો એમની જમા કરેલી ડિપોઝિટની રકમનું ૧૦% કમિશન + એમના કોડ દ્વારા થયેલ કુલ ખરીદીનુ ૧% પણ તમને મળતું રહેશે. નોંધ : તમે ડિપોઝિટર પાર્ટનર બનાવો છો તો એમના રેફર કોડમાં તમારો ડિપોઝિટર કોડ ફરજિયાત નાખવાનો રહેશે.

Q - 20 : ડિપોઝિટર પાર્ટનર પોતાના ડિપોઝિટર કોડ વાળા કાર્ડ વધુમાં વધુ કઈ રીતે લોકો સુધી પોહચાડશે?

Ans : ડિપોઝિટર પાર્ટનર બન્યા પછી ડિપોઝિટર પાર્ટનર પોતાના ડિપોઝિટર કોડ વાળા કાર્ડના ટેમ્પ્લેટ છપાવીને ન્યૂઝ પેપર દ્વારા કે બજારમાં આપીને તેનું વિતરણ કરી શકે છે. આ ટેમ્પ્લેટનું કોઈ તહેવાર પહેલા વિતરણ કરશે તો વધારે ફાયદો થશે, કારણ કે તહેવાર પહેલા લોકો વધારે ખરીદી કરતા હોય છે અને ગ્રાહકોને ૧૦% કેશબેક વાઉચર પણ મળે છે તેથી ખરીદી કરવા માટે વધુ રસ દાખવશે. આમ, ડિપોઝિટર પાર્ટનરના ડિપોઝિટર કોડનો ઉપયોગ કરીને જેમ વધુ લોકો તરક ઓનલાઈનના શો-રૂમમાંથી ખરીદી કરશે તેમ એમની ખરીદીના ૧૦% કમિશન ડિપોઝિટર પાર્ટનરને મળશે.

Q - 21 : ડિપોઝિટર પાર્ટનરના નિયમિત ગ્રાહકો દ્વારા આવક કેવી રીતે વધારવી?

Ans : જો ડિપોઝિટર પાર્ટનરના નિયમિત ગ્રાહક હોય, તો તેમને ૧૦/૧૫ કાર્ડ આપો અને તેમને કહો કે તમે આ કાર્ડ તમારા સંબંધીઓ અને મિત્રોને આપીને તેમને જણાવો કે જો તમે આ કાર્ડ બતાવી તરક ઓનલાઈનના શોરૂમમાંથી ખરીદી કરશો, તો તમને ત્યાં ચાલી રહેલી ઓફર સાથે વધારાનું ૧૦% કેશબેક વાઉચર પણ મળશે. જે તેમની બીજી ખરીદીમાં ઉપયોગ કરી શકે છે. આમ, ડિપોઝિટર પાર્ટનરના ડિપોઝિટર કોડનો ઉપયોગ કરીને જેમ વધુ લોકો તરક ઓનલાઈનના શો-રૂમમાંથી ખરીદી કરશે તેમ એમની ખરીદીના ૧૦% કમિશન ડિપોઝિટર પાર્ટનરને મળતું રહેશે.

Q - 22 : જો ડિપોઝિટર પાર્ટનર પાસે દુકાન અથવા સ્ટોર હોય, તો તેના ગ્રાહકો દ્વારા આવક કેવી રીતે વધારી શકાય?

Ans : જો ડિપોઝિટર પાર્ટનર પાસે દુકાન અથવા સ્ટોર હોય, તો જ્યારે તેમના ગ્રાહક ખરીદી કરવા આવે, ત્યારે તમે તેમને ડિપોઝિટર કોડ સાથેનું ટેમ્પલેટ આપીને અથવા ડિપોઝિટર કોડ સાથેનું વિઝીટીંગ કાર્ડ આપીને તરક ઓનલાઈનના શોરૂમમાં ખરીદી કરવા માટે કહી શકો છો. તેઓને ખાસ જણાવવાનું કે જો તમે આ કાર્ડ બતાવીને ખરીદી કરશો, તો તમને ચાલુ ઓફરની સાથે વધારાનું ૧૦% કેશબેક વાઉચર પણ મળશે. આમ, ડિપોઝિટર પાર્ટનરના ડિપોઝિટર કોડનો ઉપયોગ કરીને જેમ વધુ લોકો તરક ઓનલાઈનના શો-રૂમમાંથી ખરીદી કરશે તેમ ડિપોઝિટર પાર્ટનરને તેમની ખરીદી પર ૧૦% કમિશન મળતું રહેશે.

Q - 23 : ડિપોઝિટર પાર્ટનર સામાજિક મીડિયા પ્રભાવક (Social Media Influencer) દ્વારા કેવી રીતે લાભ મેળવી શકે છે?

Ans : ડિપોઝિટર પાર્ટનર સામાજિક મીડિયા પ્રભાવક (Social Media Influencer) દ્વારા ડિપોઝિટર કોડની જાહેરાત કરાવી શકે છે. સામાજિક મીડિયા પ્રભાવકના દર્શક મિત્રો તેના દ્વારા બનાવેલ રીલ કે શોર્ટ વિડીઓ જોઈ તરક ઓનલાઈનના શોરૂમમાં ખરીદી કરવા માટે જશે. સામાજિક મીડિયા પ્રભાવક તમારા ડિપોઝિટર કોડ વધુમાં વધુ હાઇલાઇટ કરશે અને ગ્રાહકોને ચાલુ ઓફરની સાથે વધારાનું ૧૦% કેશબેક વાઉચર મળશે તે પણ હાઇલાઇટ કરશે તેથી તમને વધારે ફાયદો થશે. આમ, જેમ વધુ લોકો તમારો ડિપોઝિટર કોડનો ઉપયોગ કરીને ખરીદી કરશે તેમ ડિપોઝિટર પાર્ટનરને તેમની ખરીદી પર ૧૦% કમિશન મળતું રહેશે.

Q - 24 : ડિપોઝિટર પાર્ટનર કોઈ પ્રાઈવેટ કે સરકારી નોકરી કરતા હોય, તો તેમણે પોતાની આવક કેવી રીતે વધારવી?

Ans : ડિપોઝિટર પાર્ટનર કોઈ પ્રાઈવેટ કે સરકારી નોકરી કરતા હોય તો પોતાનું ડિપોઝિટર કોડ વાળું વિઝીટીંગ કાર્ડ પોતાની સાથે નોકરી કરતા વ્યક્તિઓને આપીને તરક ઓનલાઈનના ડીસા શો-રૂમમાં ખરીદી કરવાનું કહી શકો છો. તેઓને ખાસ જણાવવાનું કે જો તમે આ કાર્ડ બતાવીને ખરીદી કરશો, તો તમને ચાલુ ઓફરની સાથે વધારાનું ૧૦% કેશબેક વાઉચર પણ મળશે. આમ, ડિપોઝિટર પાર્ટનરના ડિપોઝિટર કોડનો ઉપયોગ કરીને જેમ વધુ લોકો તરક ઓનલાઈનના શો-રૂમમાંથી ખરીદી કરશે તેમ ડિપોઝિટર પાર્ટનરને તેમની ખરીદી પર ૧૦% કમિશન મળતું રહેશે.

Q - 25 : કંપની ડિપોઝિટરને વધુ સુવિધા કેવી રીતે પૂરી પાડે છે?

Ans : તમે રૂ. ૫૦,૦૦૦/- કે તેનાથી વધુ રકમ તરક ઓનલાઈનમા ડિપોઝિટ પેટે જમા કરાવશો તો તમને કંપની વધારે સુવિધા આપે છે. જો ડિપોઝિટર કંપનીના પ્લાન પ્રમાણે ડિપોઝિટ જમા કરશે તો કંપની નીચે મુજબની સુવિધા પૂરી પાડશે. સિલ્વર પ્લાન :- જો તમે રૂ. ૫૦,૦૦૦/- થી રૂ. ૯૦,૦૦૦/- સુધીની ડિપોઝિટ જમા કરાવો છો, તો કંપની તરફથી તમને તમારા ડિપોઝિટર કોડના ૫૦૦૦ પેમ્ફલેટ પ્રિન્ટ કરી આપવામાં આવશે. ગોલ્ડન પ્લાન :- જો તમે રૂ. ૧,૦૦,૦૦૦/- થી ૧,૪૦,૦૦૦/- સુધીની ડિપોઝિટ જમા કરાવો છો, તો કંપની તરફથી તમને તમારા ડિપોઝિટર કોડના ૫૦૦૦ પેમ્ફલેટ પ્રિન્ટ કરી આપવામાં આવશે. તેમજ ૧૫ દિવસ સુધી કંપનીમાંથી કોઈ વ્યક્તિ તમારી દુકાન(શોપ) પર બેસીને તમારા ડિપોઝિટર કોડના પેમ્ફલેટનું વિતરણ કરશે. પ્લેટિનમ પ્લાન :- જો તમે રૂ. ૧,૫૦,૦૦૦/- થી ૨,૦૦,૦૦૦/- સુધીની ડિપોઝિટ જમા કરાવો છો, તો કંપની તરફથી તમને તમારા ડિપોઝિટર કોડના 10,000 પેમ્ફલેટ પ્રિન્ટ કરી આપવામાં આવશે. ઉપરાંત ૧ મહિના માટે કંપનીમાંથી કોઈ વ્યક્તિ તમારી દુકાન(શોપ) પર બેસીને તમારા ડિપોઝિટર કોડના પેમ્ફલેટનું વિતરણ કરશે.

Q - 26 : ડિપોઝિટર પાર્ટનર પાસે દુકાન અથવા સ્ટોર હોય, તો તેના ગ્રાહકોને ઓફર આપીને આવક કેવી રીતે વધારી શકાય?

Ans : ડિપોઝિટર પાર્ટનર પાસે દુકાન અથવા સ્ટોર છે, તો તમે તમારા ગ્રાહકને બિલ સાથે તમારા ડિપોઝિટર કોડવાળું ઓફર સાથેનું પેમ્ફલેટ આપીને તરક ઓનલાઈનના શો-રૂમમાં ખરીદી કરવાનું કહી શકો છો. તેઓને ખાસ જણાવાનું કે અમે તરક ઓનલાઈનના શો-રૂમમાં પાર્ટનર છીએ તેથી જો તમે આ પેમ્ફલેટ બતાવીને ખરીદી કરશો, તો તમને ચાલુ ઓફર સાથે વધારાનું ૧૦% કેશબેક વાઉચર મળશે. આમ ડિપોઝિટર પાર્ટનરના ડિપોઝિટર કોડનો ઉપયોગ કરીને જેમ વધુ લોકો તરક ઓનલાઈનના શો-રૂમમાં ખરીદી કરશે તેમ ડિપોઝિટર પાર્ટનરને તેમની ખરીદી પર ૧૦% કમીશન મળતું રહેશે.

Q - 27 : કોઈ પણ વ્યક્તિને ડિપોઝિટર માટે ની માહિતી એક કરતા બધું લોકો આપે છે અને પછી ડિપોઝિટર બને છે તો એનું કમિશન કઈ વ્યક્તિને મળશે?

Ans : ડિપોઝિટરની ઈચ્છા અનુસાર જે વ્યક્તિનો રેફર કોડ નાખશે એને કમિશન મળશે. એકવાર કોડ એડ કર્યા પછી એમાં ફેરફાર કરવામાં આવશે નહિ.